Wednesday, November 30, 2011

પ્રીત

ધરા ફરે, પૃથ્વી ફરે,ફરે પવન ને નીર,
એક બસ કદી નાં ફરે,પ્રિયજનોની પ્રીત.....અંબર.

छलावा


दिलको छोड़ दिमागसे काम लेने लगे हैं,
कुछ लोग ऐसेही अपने आप को छलने लगे हैं......अंबर

Sunday, November 27, 2011

ભયાનક શાંતિ

જેમ શાંત સમુદ્ર વધુ ભયાનક હોય છે,
તેમ મીંઢા લોકો વધુ ખતરનાક હોય છે....અંબર 

Wednesday, November 23, 2011

હોવું-ન-હોવું


હોવા અને ન હોવા વચ્ચે એક જ શબ્દનો અંતરાય,
જાણે આંખો ખોલવા અને બંધ કરવાનો અણસાર.

ઝાકળ

મન એટલે કુંપળો પરનું ઝાકળ. 

Tears

Having tears in eyes is not a reason of sorrow every time,
Overjoy is one reason behind it,
Keeping smiling face and
crying in the heart can create disaster in our dear one's heart.  

Life

Life is not easy as we think,
Death is more hard than we believe

Massage of God

Flowers are massage of God,
Various colors and fragrances are for few moments,
During  that enjoy it,
It's memory will be in your heart for a long time,
But,
It's presence will never come again.

kite

Life is like Flying kite,
One side protect it from wind,
Other side give it wind to fly.

વિશ્વાસ

જીવનમાં ક્યારેય વિશ્વાસ નાં કરાય-
૧ પાણી
૨ અગ્નિ,
૩ મન,
૪ સાપ,
૫ સાપ જેવા મિત્રો.

સફર

ઘોડીયા થી કોડીયા ની સફર એટલે જીન્દગી.

ટેપરેકોર્ડર

જીંદગી ટેપરેકોર્ડર જેવી છે,
પૂરી થવા આવે ત્યારે ખબર પડે ,કે
ઘણું સાંભળ્યા વિના અને ઘણું સમજ્યા વિના
પૂરું થઇ ગયું.