Tuesday, December 27, 2011

कर्म

कर्म के लिए धर्म करनेवाले ,
धर्म के लिए कर्म करनेवालों से ,
बढ़कर होते हैं.

સમયની સીડી

સમય સાથે ચાલવાની આદત પાડી લે,
ધીમા પગલે એકલતા છે એ તું જાણી લે,
એસ્કેલેટર સરક્યા કરને તું ઉભો જ રહે,
તો પછી પછડાઈ પડવાની તેયારી કરી લે.

Sunday, December 25, 2011

मन

इंसान का मन और फैलता पौधा सामान होते हैं,
किस दिशामें फैलेगा कोई नहीं जानता 

Saturday, December 24, 2011

અગાધ ઊંડાણ

પાતાળનું તળિયું માપી શકાય
માનવીનું મન કદી નાપામી શકાય.

Friday, December 23, 2011

કસ્તુરી



કસ્તુરીમૃગની મૂંઝવણ નો ઉપાય એની જ અંદર છુપાયેલો છે,

માનવીની મૂંઝવણ નો ઉપાય એની જ અંદર સંતાયેલો છે

Thursday, December 22, 2011

મહેચ્છા

સાગર બનું,સરિતા બનું ,
બનું પર્વત ને પવન,
એક જ બસ હું નાં બનું ,
કોઈના દુઃખ નું કારણ .

लक्ष्य




लक्ष्य बनाना आसां है,उसे पाना है कठिन,
रिश्ता बनाना आसां है,उसे निभाना है मुश्किल .

Tuesday, December 20, 2011

ઘડીયાળ

ઘડિયાળના કાંટે ટીંગાયેલાં માનવીની ,
જીવનની ઘડી જલ્દી ખોરવાય છે......અંબર 

Saturday, December 10, 2011

MIRACLES

Miracles can happen if you have faith in God.......Amber 

सुख-दुःख

सुख बांटने के लिए दुःख जेलना सिखना पडता है,
अपना सुख किसी ओर का दुःख भी हो सकता है.अंबर 

Friday, December 9, 2011

लफ्ज़


लफ़्ज़ों को यूँही गंवाया न करो,
क्यूंकि
जरुरत पडने पर कभी लफ्ज़ ही नहीं मिलते

Thursday, December 8, 2011

चांद की थकन

थककर सोया है चाँद,
आज  रात तक उसे सोने दो,
कल फिर ,
बैचेन निगाहों का सामना करना है.......अंबर


Wednesday, December 7, 2011

વાણી

વાણીનો વ્યય એટલે સ્વ નું અવમુલન...........અંબર.

Sunday, December 4, 2011

પ્રારબ્ધ અને પુરુષાર્થ.

મેળવવાનો પ્રયત્ન એ ગુમાવવાની શરૂઆત છે.
પુરુષાર્થ અને પ્રારબ્ધ એકબીજાનો પર્યાય છે........અંબર

ઉન્નતી

આગળ વધવું ઉન્નતી છે,
સ્થગિત થવું અવગતિ છે.........અંબર 

Thursday, December 1, 2011

तदबीर

हँसते रहना तकदीर  की बात है,
हंसाते रहना तदबीर की बात है.....अंबर.